nilaybs

Username

nilaybs

Registered on

05 May, 2018

Time Spent

Last Seen

01:34:pm

Location

Jamnagar

URGENT REQUIREMENTS IN AHMEDABAD / JAMNAGAR  for a Leading Recharge and Bill Payment Company named iPaySay MultiServices

 

PHP DEVELOPERS/ANDROID DEVELOPERS

Vacancies : 3 Persons (Male/Female)

Education : MCA / B.E.C.E. / Msc IT / MTech

Experience : 1 to 3 Years and above

Skills Required : PHP, MySQL, JQuery, Java Script

Skills for Android : Retrofit, Volley

Salary : Best in Industry

Website : https://ipaysay.in

 

Note:

For  Jamnagar (Walking Interview)

Date : 21/22/23 May 2018

Time : 10:30 to 05:30

Venue : Vatsalya, 2nd Florr, 6 Digvijay Plot,

Jamnagar.

 

At  Ahmedabad Send Resume at hr.ipaysay@gmail.com

 

Feel free to call for any kind of query.

Wishing you all the best

Thanking You

 

Call Candidate

8460141430 / 9898272990

GPSC, PSI

by - pradyuman
 
at 7 years ago

જસ્ટિસ દલવીર ભંડારી કોને પરાજય આપીને ૈંઝ્રત્નના જજ તરીકે બીજીવાર ચૂંટાઈ આવ્યા છે ? 
- સાર ક્રિસ્ટોફર ગ્રીનવુડ (બ્રિટન)

૨૨ નવેમ્બર ૨૦૧૭ ના રોજ અમેરિકાએ ક્યાં દેશને આંતકવાદને સમર્થન આપનાર રાષ્ટ્રની યાદીમાં મૂક્યો છે ? 
- ઉતાર કોરિયા

તાજેતરમાં જ ઝીમ્બાબ્વેના રાષ્ટ્રપતિ પદેથી કોણે રાજીનામું આપ્યું છે ? 
- શ્રી રોબર્ટ મુગાબે

ભારતના ક્યાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કોઈપણ ક્ષેત્રમાં વિશેષ પ્રદાન બદલ મહિલાઓ માટે નવો 'પદમાવતી એવોર્ડ' શરૂ કરવાની જાહેરાત કરી છે ? 
- મધ્યપ્રદેશ (શ્રી શિવરાજસિંહ ચૌહાણ)

પદમાવતી ફિલ્મના દિગ્દર્શકનું નામ શું છે ?
- સંજય લીલા ભણશાલી

જેના પાસે જમીન, પાણી અને હવા એમ ત્રણેયમાંથી છોડી શકાતી ક્રૂઝ મિસાઇલ હોય એવો વિશ્વનો પ્રથમ દેશ ક્યો છે ? 
- ભારત

૨૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ સુખોઈ-૩૦ વિમાનમાંથી છોડાયેલી બ્રાહ્મોસ મિસાઈલે કઈ જગ્યાએ સ્થિત પોતાના લક્ષ્‍ય પર સચોટ નિશાન થાક્યું હતું ? 
- બંગાળના અખાતમાં 

ભારત સરકારની બધી જ ઓનલાઈન સેવાઓ એકજ એકીકૃત માધ્યમથી પૂરી પાડવા માટે ભારત સરકાર દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે ? 
- ઉમંગ

source from

https://m.dailyhunt.in/news/india/gujarati/lok+sansar-epaper-loksan/gpsc+psi+nayab+mamalatadar+gssb+parikshani+taiyari+mate+2018+04+28-newsid-86699266?ss=wsp&s=a

 

No one has mention you yet